અડધી રાત્રે અમદાવાદમાં આવું દ્રશ્ય પહેલા ક્યારેય નહીં જોયું હોય, જુઓ VIDEO

|

Jan 04, 2019 | 10:23 AM

છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણે જોયું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ ઉપાડવામાં આવી. ગેરકાયદે પાર્કિંગ હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે પછી સીટ બેલ્ટ ન બાંધ્યો હોય કે પછી કેમ ગેરકાયદે દબાણ જ કેમ ન હોય. વિવિધ વિસ્તારોમાં, સમય જોયા વગર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ મહેનત […]

અડધી રાત્રે અમદાવાદમાં આવું દ્રશ્ય પહેલા ક્યારેય નહીં જોયું હોય, જુઓ VIDEO

Follow us on

છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણે જોયું કે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ ઉપાડવામાં આવી. ગેરકાયદે પાર્કિંગ હોય કે હેલ્મેટ ન પહેર્યું હોય કે પછી સીટ બેલ્ટ ન બાંધ્યો હોય કે પછી કેમ ગેરકાયદે દબાણ જ કેમ ન હોય.

વિવિધ વિસ્તારોમાં, સમય જોયા વગર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ મહેનત કરતા રહ્યાં. પરિણામ સ્વરૂપ આપણે જોયું કે ઘણાં રસ્તાઓ પહોળા લાગવા લાગ્યા, લોકો આડેધડ પાર્કિંગ કરતા બંધ થયા અને હેલ્મેટ પહેરતા પણ થયા.


પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો હંમેશાં એમ બોલતા રહ્યાં કે એ તો ટ્રાફિક ડ્રાઈવ ચાલે છે ત્યાં સુધી કે પછી ટ્રાફિક પોલીસકર્મીઓ ઉભા થાય ત્યાં સુધી બધા ટ્રાફિક સિગ્નલને ફોલો કરે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પણ ના, ગુરૂવારની મોડી રાત્રે 1 વાગ્યે અમદાવાદના પકવાન ચાર રસ્તા પર એવું દ્રશ્ય જોવા મળ્યું કે જે જોઈને તમને પણ વાહ, અમદાવાદી વાહ કહેવાનું મન થઈ જાય.

સાથે જ આ વીડિયોએ એ સાબિત કરી દીધું કે નવા વર્ષની સાથે અમદાવાદીઓ પણ બદલાઈ ગયા છે.

આ પણ વાંચો: તમારી કાર કે વાહન પાછળ કૂતરા ભસે અને ભાગે છે? જાણી લો શું છે કારણ!

જુઓ વીડિયો:

[yop_poll id=463]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article