અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, કાર માંથી મળી આવી વિદેશી દારુની બોટલ

|

Jul 04, 2020 | 8:57 AM

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો. જેમાં એક કાર ચાલક રિક્ષાને ટક્કર મારીને  ફરાર થઈ ગયો હતો. મહત્વની વાત તો એ છે, કે અકસ્માત બાદ કાર માંથી વિદેશી દારુ મળી આવ્યો. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે.

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, કાર માંથી મળી આવી વિદેશી દારુની બોટલ
http://tv9gujarati.in/amdavad-na-vijay…sta-pase-akshmat/

Follow us on

Next Article