અમદાવાદનાં GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક,આઈડી પ્રુફ સાથેનો ડેટા લીક થતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનું મોજું

|

Jul 30, 2020 | 7:56 AM

અમદાવાદનાં GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક થતા વિવાદ સર્જાયો છે. ઓનલાઇન પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના ફોટા અને આઈડી પ્રુફ સાથેનો ડેટા લીક થતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતિ પ્રમાણે 30 હજારથી વધારે વિદ્યાર્થીઓનો ડેટા લીક થયો છે અને તમામ ડેટા gtu.hackx.com પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

અમદાવાદનાં GTUના વિદ્યાર્થીઓનો ડેટા લીક,આઈડી પ્રુફ સાથેનો ડેટા લીક થતા વિદ્યાર્થીઓમાં પણ ચિંતાનું મોજું
http://tv9gujarati.in/amdavad-na-gtu-n…a-chinta-nu-moju/ ‎

Follow us on

Next Article