Gujarati NewsGujaratAmdaavad railwey station kahet java maate distancena dhajagra ghare java maate musafaro ni bhid
અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે સોશિયલ ડીસ્ટન્સનાં ધજાગરા, ઘરે જવા માટે મુસાફરોની ભીડ જામી, કેટલાય મુસાફરો માસ્ક વગર જોવા મળ્યા
અમદાવદ રેલ્વે સ્ટેશન ખાતે ઉતરતા મુસાફરો માટે કોર્પોરેશન દ્વારા ફ્રીમાં બસ સેવા પૂરી પાડવામાં આવી છે કે જે નિર્ધારિત જગ્યા પર તેમને ઉતારી દેશે. જો કે સવારે જ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોકાવનારા નીકળ્યા. મોટાભાગના મુસાફરો ભીડ જમાવેલા જોવા મળ્યા તો કેટલાકે તો માસ્ક પણ નોહ્તું પેહર્યું. તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સની […]
Pinak Shukla |
Updated on: Nov 21, 2020 | 10:19 AM
અમદાવદ રેલ્વે સ્ટેશન ખાતે ઉતરતા મુસાફરો માટે કોર્પોરેશન દ્વારા ફ્રીમાં બસ સેવા પૂરી પાડવામાં આવી છે કે જે નિર્ધારિત જગ્યા પર તેમને ઉતારી દેશે. જો કે સવારે જ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોકાવનારા નીકળ્યા. મોટાભાગના મુસાફરો ભીડ જમાવેલા જોવા મળ્યા તો કેટલાકે તો માસ્ક પણ નોહ્તું પેહર્યું. તંત્ર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સની વાતો કરવામાં આવી હતી તેનો છેદ આ દ્રશ્યોમાં જ ઉડી ગયો હતો.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો