અમદાવાદની પોલીસ લાઈનનાં મકાનોને 7 દિવસમાં ખાલી કરવાની નોટીસ, મહિલાઓનો સવાલ, અમે ક્યાં રહીશું? સાત દિવસમાં મકાન કોણ આપશે? પોલીસ કમિશનર ઓફિસે પહોચ્યો મુદ્દો

|

Jul 13, 2020 | 11:50 AM

અમદાવાદમાં કાગડાપીઠ પોલીસલાઈનની મહિલાઓએ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી છે. મહત્વનું છે કે પોલીસલાઈનના મકાનો 7 દિવસમાં ખાલી કરવાનો ઓર્ડર અચાનક મળતા પોલીસ પરિવારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને કોરોના વાઈરસની મહામારી અને ચોમાસાની ઋતુમાં અચાનક તેઓ કઈ જગ્યાએ શિફ્ટ થાય તેવા સવાલો મહિલાઓએ ઉઠાવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગ તેમણે પોલીસ કમિશનર […]

અમદાવાદની પોલીસ લાઈનનાં મકાનોને 7 દિવસમાં ખાલી કરવાની નોટીસ, મહિલાઓનો સવાલ, અમે ક્યાં રહીશું? સાત દિવસમાં મકાન કોણ આપશે? પોલીસ કમિશનર ઓફિસે પહોચ્યો મુદ્દો
http://tv9gujarati.in/amdaavad-ni-poli…makan-kon-aapshe/ ‎

Follow us on

અમદાવાદમાં કાગડાપીઠ પોલીસલાઈનની મહિલાઓએ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી છે. મહત્વનું છે કે પોલીસલાઈનના મકાનો 7 દિવસમાં ખાલી કરવાનો ઓર્ડર અચાનક મળતા પોલીસ પરિવારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે અને કોરોના વાઈરસની મહામારી અને ચોમાસાની ઋતુમાં અચાનક તેઓ કઈ જગ્યાએ શિફ્ટ થાય તેવા સવાલો મહિલાઓએ ઉઠાવ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માગ તેમણે પોલીસ કમિશનર સમક્ષ કરી છે, જે અંગે પોલીસ કમિશનરે આ બાબતે ચર્ચા કરવાની ખાતરી પોલીસ પરિવારની મહિલાઓને આપી છે.

Next Article