Gujarati NewsGujaratAmdaavad ma tofani pavan ane varsad vacche vastrapur van chetna kendra ni construction site par car par diwal padi ek ghayal
અમદાવાદમાં વરસાદ અને તોફાની પવન વચ્ચે વસ્ત્રાપુર વન ચેતના કેન્દ્રની સામે કન્સ્ટ્રકશન સાઈટ પર એક કાર પર દિવાલ પડી,કારમાં બેઠેલો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
અમદાવાદનાં વસ્ત્રાપુર વન ચેતના કેન્દ્રની સામે કન્સ્ટ્રકશન સાઈટ પર એક કાર પર દિવાલ પડતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી. વરસાદ અને વાવાઝોડાના કારણે દિવાલ પડતા ગાડીની અંદર બેઠેલા એક વ્યક્તિને ઈજા પહોચી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર ફાઈટર તથા 108ને બોલાવવામાં આવી અને ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જો કે વધારે ઇજા ન થતા મોટી ઘટના થતી […]
અમદાવાદનાં વસ્ત્રાપુર વન ચેતના કેન્દ્રની સામે કન્સ્ટ્રકશન સાઈટ પર એક કાર પર દિવાલ પડતા અફરાતફરી ફેલાઈ ગઈ હતી. વરસાદ અને વાવાઝોડાના કારણે દિવાલ પડતા ગાડીની અંદર બેઠેલા એક વ્યક્તિને ઈજા પહોચી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર ફાઈટર તથા 108ને બોલાવવામાં આવી અને ઘાયલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જો કે વધારે ઇજા ન થતા મોટી ઘટના થતી અટકી ગઈ હતી.