Gujarati NewsGujaratAmdaavad ma baneli shrey hospital ni ghtna baad tantra safadu jaagyugandhinagar ni aashka hospital ma fire saftey ni chaksni
અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ તંત્ર સફાળુ જાગી ઉઠ્યું,ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી
અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ હવે સફાળા જાગી ઉઠેલા તંત્રએ હવે વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી શરૂ કરી છે. ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી હતી. ગાંધીનગર મેયરે મનપા કમિશનરને જાણ કરી ફાયર ઓફિસરને તાત્કાલિક ચકાસણી કરવાની સૂચના આપવા પત્ર લખ્યો છે સાથે જ તપાસ દરમિયાન કોઈ પણ ક્ષતિ જણાય […]
અમદાવાદમાં બનેલી શ્રેય હોસ્પિટલની ઘટના બાદ હવે સફાળા જાગી ઉઠેલા તંત્રએ હવે વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી શરૂ કરી છે. ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની અંદર ફાયર વિભાગે ચકાસણી શરૂ કરી હતી. ગાંધીનગર મેયરે મનપા કમિશનરને જાણ કરી ફાયર ઓફિસરને તાત્કાલિક ચકાસણી કરવાની સૂચના આપવા પત્ર લખ્યો છે સાથે જ તપાસ દરમિયાન કોઈ પણ ક્ષતિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી છે.