ફેરિયાઓ અને ડોમને લઈને AMCએ જાહેર કરી SOP, નિયમભંગ થશે તો કાર્યવાહી કરાશે

અમદાવાદમાં ફેરિયાઓ અને ડોમને લઈને AMCએ SOP જાહેર કરી છે. ફેરિયાઓને આ SOP મુજબ નિયમ પાડવાનું કહ્યું છે. ફેરિયા અને ડોમના લોકોએ પેકિંગમાં કપડા આપવાના રહેશે. કપડા ટ્રાયલ કરી શકાશે નહીં. જો નિયમ ભંગ થશે તેની સાથે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ફટાકડાને લઈને પણ SOP જાહેર કરવામાં આવી છે. ફટાકડાના વેપારીઓ છૂટકમાં ફટાકડા વેચી નહીં […]

ફેરિયાઓ અને ડોમને લઈને AMCએ જાહેર કરી SOP, નિયમભંગ થશે તો કાર્યવાહી કરાશે
| Updated on: Oct 19, 2020 | 8:50 AM

અમદાવાદમાં ફેરિયાઓ અને ડોમને લઈને AMCએ SOP જાહેર કરી છે. ફેરિયાઓને આ SOP મુજબ નિયમ પાડવાનું કહ્યું છે. ફેરિયા અને ડોમના લોકોએ પેકિંગમાં કપડા આપવાના રહેશે. કપડા ટ્રાયલ કરી શકાશે નહીં. જો નિયમ ભંગ થશે તેની સાથે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ફટાકડાને લઈને પણ SOP જાહેર કરવામાં આવી છે. ફટાકડાના વેપારીઓ છૂટકમાં ફટાકડા વેચી નહીં શકે. પેકિંગમાં જ ફટાકડા આપવાના રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો