VIDEO: અંબાજી-દાંતા રોડ 1 મહિના સુધી બંધ રહેશે, મુસાફરી માટે આ રૂટ વૈકલ્પિક રહેશે

બનાસકાંઠાનો અંબાજી -દાંતા રોડ આજથી બંધ થશે. ત્રીશુળિયા ઘાટમાં ડુંગરો કાપવાની પ્રક્રિયાને લઈ કામગીરી રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવેથી દાંતાથી અંબાજી આવતા વાહનો વાયા હડાદ થઈને અંબાજી જઈ શકશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   જ્યારે પાલનપુરથી અંબાજી આવતા વાહનો વાયા ચિત્રાસણી વિરમપુર […]

VIDEO: અંબાજી-દાંતા રોડ 1 મહિના સુધી બંધ રહેશે, મુસાફરી માટે આ રૂટ વૈકલ્પિક રહેશે
| Updated on: Dec 01, 2019 | 5:12 AM

બનાસકાંઠાનો અંબાજી -દાંતા રોડ આજથી બંધ થશે. ત્રીશુળિયા ઘાટમાં ડુંગરો કાપવાની પ્રક્રિયાને લઈ કામગીરી રોડ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે હવેથી દાંતાથી અંબાજી આવતા વાહનો વાયા હડાદ થઈને અંબાજી જઈ શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે પાલનપુરથી અંબાજી આવતા વાહનો વાયા ચિત્રાસણી વિરમપુર થઈને અંબાજી જઈ શકશે. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ રસ્તો બંધ કરાશે. જેને લઈ એક મહિના સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો