ચોટીલા પાસેનો ત્રિવેણીઠાંગા ડેમ ઓવરફ્લો, આજુબાજુના છ ગામને કરાયા એલર્ટ

|

Jul 08, 2020 | 7:39 AM

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે આવેલ ત્રિવેણીઠાંગા ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના વહીવટીતંત્રે, લોકોને સાવચેત રહેવા તાકીદ કરી છે. ત્રિવેણીઠાંગા ડેમ ઓવરફ્લો થતા, નદીના પટ્ટમાંથી અવરજવર નહી કરવાની સુચના આપવામાં આવી છે. જુઓ વિડીયો.

ચોટીલા પાસેનો ત્રિવેણીઠાંગા ડેમ ઓવરફ્લો, આજુબાજુના છ ગામને કરાયા એલર્ટ

Follow us on

Next Article