6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

|

Jan 03, 2019 | 1:43 PM

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે ગાંધીનગમાં આ જાહેરાત કરી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી […]

6 કરોડ ગુજરાતીઓએ હવે નહીં જવું પડે દિલ્હી, રાજકોટને મળી AIMS હૉસ્પિટલ

Follow us on

કેન્દ્ર સરકારે અંતે ગુજરાતમાં રાજકોટ ખાતે AIMS હૉસ્પિટલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. વડોદરાએ પણ AIMS હૉસ્પિટલની માંગણી કરી હતી, પરંતુ AIMS રાજકોટ (સૌરાષ્ટ્ર)ના ખાતે ગઈ.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુરુવારે ગાંધીનગમાં આ જાહેરાત કરી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઑલ ઇન્ડિયા ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇંસિઝ ( AIMS) હૉસ્પિટલ રાજકોટને ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ નજીક ખંઢેરી પાસે 1250 કરોડ રૂપિયાના ખર્ચે નવી હૉસ્પિટલ શરુ થશે. તેનું બાંધકામ 4 વર્ષમાં પૂર્ણ કરી દેવાશે.

AIMS હૉસ્પિટલ સંલગ્ન મેડિકલ કૉલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવવામાં આવી છે. આથી ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે તક વધશે.

AIMS હૉસ્પિટલના ગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓને આરોગ્ય સેવાઓ માટે બહુ મોટો લાભ મળી શકશે. ગુજરાતીઓએ સસ્તી સારવાર માટે હવે દિલ્હી સુધી લાંબુ નહીં થવું પડે.

AIMS હૉસ્પિટલના કારણે હાર્ટ ડિસીઝ, કૅંસર, ન્યૂરોસર્જરી જેવી મુશ્કેલ સારવાર સુવિધાઓ હવે રાજકોટ-સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉપલબ્ધ બનશે. મેડિકલ ટૂરિઝ્મને વેગ મળશે. આથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં રિયલ એસ્ટેટ, હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને અન્ય ક્ષેત્રોમાં તેજી આવશે તથા રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

[yop_poll id=455]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:41 pm, Thu, 3 January 19

Next Article