જામનગરમાં રાજ્યના કૃષિપ્રધાન આર. સી. ફળદુએ ત્રણ બિલને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યા. APMC બંધ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી. 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક છે. રાજ્યમાં જે તે પેદાશના ઉત્પાદનની સમયસર જાણ કરાશે તો 25 ટકા સરકારની એજન્સી ખરીદશે તેવી જાહેરાત કરી. ખેડૂતોની પ્રગતિમાં કોંગ્રેસ હવનમાં હાડકા નાખતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.