રાજકોટમાં AIIMSનું કામ પૂરજોશમાં, જૂન 2022 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે : શ્રમદીપ શર્મા

|

Dec 20, 2020 | 7:36 PM

રાજકોટમાં AIIMS હોસ્પિટલના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટરે દાવો કર્યો છે કે જૂન 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે. અને 2021 સુધીમાં ઓપીડી શરૂ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. જ્યારે 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચ આવતીકાલથી શરૂ થશે. તેમના રહેવા માટે હોસ્ટેલ અને અભ્યાસ માટે ક્લાસ રૂમની વ્યવસ્થા […]

રાજકોટમાં AIIMSનું કામ પૂરજોશમાં, જૂન 2022 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે : શ્રમદીપ શર્મા

Follow us on

રાજકોટમાં AIIMS હોસ્પિટલના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટરે દાવો કર્યો છે કે જૂન 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ બનીને તૈયાર થઈ જશે. અને 2021 સુધીમાં ઓપીડી શરૂ થાય તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. જ્યારે 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેન્ચ આવતીકાલથી શરૂ થશે. તેમના રહેવા માટે હોસ્ટેલ અને અભ્યાસ માટે ક્લાસ રૂમની વ્યવસ્થા કરી દેવાઈ છે. મહત્વનું છે કે એઈમ્સ હોસ્પિટલ તૈયાર થવાનો કુલ ખર્ચ 1195 કરોડ અંદાજવામાં આવ્યો છે.

Next Article