રાજકોટમાં જૂન 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ તૈયાર થશે, 21 ડિસે.થી 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેંચ થશે શરૂ

|

Dec 20, 2020 | 3:05 PM

રૂ. 1195 કરોડના ખર્ચે તૈયાર થશે એઈમ્સ, 2021 સુધીમાં OPD શરૂ કરવાનો લક્ષ્યાંક   રાજકોટમાં જૂન 2022 સુધીમાં AIIMS ના ટુંકા નામે ઓળખાતા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ શરૂ થઈ જશે. AIIMS હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેકટરે કહ્યુ કે, આવતીકાલ એટલે કે 21મી ડિસેમ્બરથી AIIMSના 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેંચનો પ્રારંભ થશે. રૂપિયા 1195 કરોડના ખર્ચે તૈયાર […]

રાજકોટમાં જૂન 2022 સુધીમાં AIIMS હોસ્પિટલ તૈયાર થશે, 21 ડિસે.થી 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેંચ થશે શરૂ

Follow us on

રૂ. 1195 કરોડના ખર્ચે તૈયાર થશે એઈમ્સ, 2021 સુધીમાં OPD શરૂ કરવાનો લક્ષ્યાંક

 

રાજકોટમાં જૂન 2022 સુધીમાં AIIMS ના ટુંકા નામે ઓળખાતા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ શરૂ થઈ જશે. AIIMS હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેકટરે કહ્યુ કે, આવતીકાલ એટલે કે 21મી ડિસેમ્બરથી AIIMSના 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેંચનો પ્રારંભ થશે. રૂપિયા 1195 કરોડના ખર્ચે તૈયાર થનાર એઈમ્સનું હાલ બાંધકામ ચાલુ છે. એઈમ્સ મેડીકલ કોલેજમાં અભ્યાસ અર્થે આવનારા વિદ્યાર્થીઓના રહેવા હોસ્ટેલ, અભ્યાસ માટે કલાસરૂમ સહીતની સુવિધા ઉભી કરાઈ છે. આગામી વર્ષ એટલે કે 2021 સુધીમાં OPD શરૂ થાય તેવા પ્રયાસ કરાશે.

Next Article