VIDEO: ડૉક્ટર મહિલા સાથે લગ્ન કર્યા પણ મનમાં ચાહત નોકરાણી અને 25 લાખ રૂપિયાની હતી

એક સ્ત્રીના લગ્ન થાય ત્યારે તેને કેટલી આશા, સ્વપ્નો હોય છે. પરંતુ આ સ્વપ્નો જ્યારે ટૂટે તો તેને કેટલો આઘાત લાગે, તે કોઈ જાણી શકતું નથી. આવુ જ કઈક અમદાવાદની એક મહિલા ડોક્ટર સાથે થયું છે. જેણે ખુશીખુશી ગત વર્ષે એક ડોક્ટર સાથે લગ્ન કર્યા. પરંતુ આ ડોક્ટર પરિવારની માનસિકતા એવી કે તેમને વહુ નહીં […]

VIDEO: ડૉક્ટર મહિલા સાથે લગ્ન કર્યા પણ મનમાં ચાહત નોકરાણી અને 25 લાખ રૂપિયાની હતી
| Updated on: Jun 15, 2019 | 11:05 AM

એક સ્ત્રીના લગ્ન થાય ત્યારે તેને કેટલી આશા, સ્વપ્નો હોય છે. પરંતુ આ સ્વપ્નો જ્યારે ટૂટે તો તેને કેટલો આઘાત લાગે, તે કોઈ જાણી શકતું નથી. આવુ જ કઈક અમદાવાદની એક મહિલા ડોક્ટર સાથે થયું છે. જેણે ખુશીખુશી ગત વર્ષે એક ડોક્ટર સાથે લગ્ન કર્યા. પરંતુ આ ડોક્ટર પરિવારની માનસિકતા એવી કે તેમને વહુ નહીં પણ નોકરાણી જોઈતી હતી. જેના માટે તેમણે ડોક્ટર વહુને ઘરમાંથી કાઢી મૂકી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છતાં પણ પ્રિમોન્સુનની કામગીરી ત્યાંની ત્યાં જ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીડિતાએ જાન્યુઆરી 2008માં મેરેજ બ્યુરોની મદદથી આશિષ પટેલ સાથે લગ્ન કર્યા. અને પતિ સાથે સાથે ડેન્ટીસ્ટનું કામ શરૂ કર્યું. પરંતુ તેની કારકિર્દી સાસરીયા પક્ષને ખટવા લાગી. જેથી તેમણે વહુને નોકરી છોડવાનું દબાણ કરી ઘરમાંથી કાઢી મુકી અને શરત રાખી કે, ઘરમાં પરત આવવું હોય તો 25 લાખ રૂપિયા અને નોકરાણી લઈ આવજે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો