ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનો કરાઈ રદ્દ

|

Sep 17, 2023 | 12:02 PM

વડોદરાનાં એકતાનગર વિભાગમાં ભારે વરસાદ છે. ત્યારે પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાય છે. જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો થોડા સમય માંટે રદ છે.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનો કરાઈ રદ્દ
these trains have been cancelled

Follow us on

ગુજરાતમાં ફરી વરસાદની ઈનિંગ શરુ થઈ ગઈ છે ત્યારે મધ્ય પ્રદેશમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને લઈ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે હવે ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં દોડતી કેટલીક ટ્રેનો ભારે વરસાદના કારણે રદ્દ થઈ છે તો કેટલીક ટ્રેનો આશીંક રીતે બંધ કરાઈ છે. ત્યારે આવા વાતાવરણમાં બહારગામ જતા પહેલા જાણી લો ક્યા કઈ ટ્રેનો થઈ છે રદ્દ.

ભારે વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત

વડોદરાનાં એકતાનગર વિભાગમાં ભારે વરસાદ છે. ત્યારે પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી છે. કેટલીક ટ્રેન રદ કરવામાં આવી તો કેટલીક આંશિક રદ કરાય છે. જેમાં 8 ટ્રેન રદ કરવામાં આવી જ્યારે અન્ય કેટલીક ટ્રેનો થોડા સમય માંટે રદ છે. ત્યારે જોખમી સ્તર પર પાણી જવાને કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે.

અનેક ટ્રેનો થઈ રદ્દ :

ટ્રેન નંબર 20947/20950 અમદાવાદ – એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ તારીખ 17.09.2023 રદ રહેશે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

બાજવા થી વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

વડોદરા ડિવિઝનના બાજવા થી લઈને વડોદરા યાર્ડ વચ્ચે થયેલા ભંગાણના કારણે  17.09.2023ની કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો:

ભારે વરસાદના કારણે ગુજરાતની અનેક ટ્રેનો રદ છે જેમાં વડોદરા – અમદાવાદ મેમુ, ટ્રેન નંબર 09496 અમદાવાદ – વડોદરા મેમુ, ટ્રેન નંબર 09400 અમદાવાદ – આનંદ મેમુ, ટ્રેન નંબર 09311 વડોદરા – અમદાવાદ મેમુ સામેલ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 09316 અમદાવાદ – વડોદરા મેમુ આણંદ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે. અને આ ટ્રેન આણંદ-વડોદરા વચ્ચે રદ રહેશે.

આ સહિત 8 અન્ય ટ્રેનો છે જે સંપૂર્ણ રુપે રદ કરવામાં આવી છે.

1) 09107 (PRTN-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

2) 09108 (EKNR-PRTN) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

3) 09109 (PRTN-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

4) 09110 (EKNR-PRTN) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

5) 09113 (PRTN-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

6) 09114 (EKNR-PRTN) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

7) 20947(ADI-EKNR) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

8) 20950(EKNR-ADI) JCO 17-09-2023 સંપૂર્ણપણે રદ.

 આંશિક રદ :

1) 12928 (EKNR-DDR) JCO 17-09-2023 EKNR-BRC વચ્ચે

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article