Gujarati NewsGujaratAhmedabadAhmedabad lockdown migrants in large numbers gather at odhav to go back to their native places
VIDEO: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વતન જવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પરપ્રાંતીયો
વતન જવાની તીવ્ર ચાહ સાથે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. ઓઢવના અર્બુદા નગર પાસે આવેલા એક મેદાનના 1600થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન જવા એકઠા થયા છે. વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને તેમના વતન ઉત્તરપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરાઇ છે. આ પણ વાંચો: VIDEO: રાજકોટ જૂના માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ડુંગળીના પૂરતાં ભાવ ન […]
વતન જવાની તીવ્ર ચાહ સાથે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. ઓઢવના અર્બુદા નગર પાસે આવેલા એક મેદાનના 1600થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન જવા એકઠા થયા છે. વહીવટી તંત્ર દ્વારા આ શ્રમિકોને તેમના વતન ઉત્તરપ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરાઇ છે.