VIDEO: અમદાવાદની SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી આવી સામે, હોસ્પિટલમાંથી કોરોનાનો દર્દી થયો ફરાર
અમદાવાદની SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાંથી એક કોરોનાનો દર્દી ભાગી ગયો અને તંત્રને ખબર પણ ન પડી. મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર બી-1માં દાખલ અય્યુબ શેખ નામનો દર્દી તક ઝડપીને ફરાર થઇ ગયો. આ મુદ્દે હાલ RMOએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. એલિસબ્રિજ પોલીસે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: […]
અમદાવાદની SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાંથી એક કોરોનાનો દર્દી ભાગી ગયો અને તંત્રને ખબર પણ ન પડી. મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર બી-1માં દાખલ અય્યુબ શેખ નામનો દર્દી તક ઝડપીને ફરાર થઇ ગયો. આ મુદ્દે હાલ RMOએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. એલિસબ્રિજ પોલીસે તપાસ હાથ ધરી છે.