BRTS બસચાલકે એક્ટીવાચાલક મહિલાને મારી ટક્કર, અકસ્માત થતાં ટોળાએ બસોને રોકી કર્યો વિરોધ, જુઓ VIDEO

  અમદાવાદના ધરણીધર પાસે BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એક્ટિવા ચાલક મહિલાને બસે અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે અકસ્માત બાદ ટોળાએ BRTS બસોને રોકી વિરોધ નોંધાવ્યો હતો અને 15 જેટલી BRTS બસ રોકવામાં આવી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

BRTS બસચાલકે એક્ટીવાચાલક મહિલાને મારી ટક્કર, અકસ્માત થતાં ટોળાએ બસોને રોકી કર્યો વિરોધ, જુઓ VIDEO
| Updated on: Sep 13, 2019 | 4:53 AM

 

અમદાવાદના ધરણીધર પાસે BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એક્ટિવા ચાલક મહિલાને બસે અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે અકસ્માત બાદ ટોળાએ BRTS બસોને રોકી વિરોધ નોંધાવ્યો હતો અને 15 જેટલી BRTS બસ રોકવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી તરફ અકસ્માત સર્જનાર બસ ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાતા અન્ય બસ ડ્રાઈવરોએ હોબાળો મચાવ્યો છે અને બસ ડ્રાઈવરો બસ મૂકીને નીકળી જતાં મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો