
અમદાવાદ એરપોર્ટ નજીક આવેલા ઈન્દિરા બ્રિજ પરથી એક મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે. આપઘાતનો પ્રયત્ન કરનારી આ મહિલાને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી છે અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: માતાએ જ કરી 3 વર્ષના બાળકની હત્યા અને બાદમાં માતાએ ખાધો ગળેફાંસો, જુઓ VIDEO
[yop_poll id=”1″]
Published On - 10:35 am, Sat, 31 August 19