અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ધુંળિયું બન્યું અમદાવાદ, જોરદાર ફુંકાયો પવન

આજે ગુજરાતના ઘણા શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તેની સાથે સાંજે અચાનક અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો. અમદાવાદના નવા પશ્ચિમના ઘણા વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડ્યો હતો. આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 […]

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ધુંળિયું બન્યું અમદાવાદ, જોરદાર ફુંકાયો પવન
| Updated on: May 18, 2019 | 2:36 PM

આજે ગુજરાતના ઘણા શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તેની સાથે સાંજે અચાનક અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો. અમદાવાદના નવા પશ્ચિમના ઘણા વિસ્તારો જેવા કે એસ.જી. હાઇવે, બોપલ, ઘુમા, શીલજ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડ્યો હતો.

આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઘણા વિસ્તારોમાં વાતાવરણ ધુંળિયું બન્યું હતું અને જોરદાર પવન ફુંકાયો હતો. ધૂળની ડમરીઓ સાથે વાતાવરણ બદલાયું હતુ. જેના કારણે અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ અને લોકોને ગરમીમાં રાહત મળી હતી.

TV9 Gujarati

 

Published On - 2:33 pm, Sat, 18 May 19

Follow Us