VIDEO: અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસ, વાહન ચાલકોને મુશ્કેલી

હવે શિયાળાના આગમનની છડી પોકારાતી હોય તેમ અમદાવાદમાં સવારના ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. શહેરના રસ્તાઓ પર વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. રસ્તાઓ જાણે ધુમ્મસમાં ખોવાય ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એસજી હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના […]

VIDEO: અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસ, વાહન ચાલકોને મુશ્કેલી
| Updated on: Dec 13, 2019 | 4:45 AM

હવે શિયાળાના આગમનની છડી પોકારાતી હોય તેમ અમદાવાદમાં સવારના ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. શહેરના રસ્તાઓ પર વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. રસ્તાઓ જાણે ધુમ્મસમાં ખોવાય ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એસજી હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે નકારાત્‍મક વિચારોથી દૂર રહેવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો