AHMEDABAD : મહાનગરપાલિકા માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન, સૌથી ઓછું મતદાન નોંધાયું

|

Feb 21, 2021 | 6:58 PM

AHMEDABAD : અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. રાજયમાં સૌથી ઓછું મતદાન અમદાવાદ મનપા ચૂંટણી માટે થયું હતું.

AHMEDABAD : અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે. રાજયમાં સૌથી ઓછું મતદાન અમદાવાદ મનપા ચૂંટણી માટે થયું હતું. આજે રાજયમાં છ મનપાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં અમદાવાદ મહાનગર પાલિકામાં સૌથી ઓછું 38 ટકા મતદાન નોંધાયું છે.

 

Next Video