Ahmedabad : વહેલી સવારે એક્સપ્રેસ હાઇવે પર વિઝીબીલીટી ઝીરો, વાહનચાલકો થયા પરેશાન

|

Jan 18, 2021 | 9:56 AM

Ahmedabad : અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઇવે પર વહેલી સવારે વિઝિબીલીટી ઝીરો થવાના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું.

Ahmedabad : અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઇવે પર વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું. વહેલી સવારે વિઝિબીલીટી ઝીરો થવાના કારણે અનેક અકસ્માતના બનાવ બન્યા છે. એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત બનતા વાહનચાલકો પરેશાન થયા હતા.

 

Next Video