AHMEDABAD : શહેરમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું, આગામી ચાર દિવસમાં હજુ ગરમી વધશે

|

Mar 03, 2021 | 4:39 PM

AHMEDABAD : રાજ્યમાં ધીરે-ધીરે ગરમીનું જોર વધી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

AHMEDABAD : રાજ્યમાં ધીરે-ધીરે ગરમીનું જોર વધી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું. ગરમીમાં આગામી ત્રણ-ચાર દિવસમાં તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ દરમિયાન હિટવેવની કોઈ આગાહી કરી નથી.

 

Next Video