અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા બાળકોએ કર્યા સ્કેટિંગ સાથે યોગ, જુઓ અનોખા યોગ કરતા બાળકોનો VIDEO

દેશભરમાં પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો અલગ અલગ રીતે યોગ કરતાં જોવા મળી રહ્યાં છે. જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બાળકોએ સ્કેટિંગ વિથ યોગ કર્યા છે. સ્કેટિંગ સાથે યોગા કરતા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ બાળકોએ સામાન્ય યોગાને સ્કેટિંગ સાથે કર્યા હતા. અને વધુમાં વધુ લોકો પ્રભાવિત થાય તેવા […]

અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા બાળકોએ કર્યા સ્કેટિંગ સાથે યોગ, જુઓ અનોખા યોગ કરતા બાળકોનો VIDEO
| Updated on: Jun 21, 2019 | 5:48 AM

દેશભરમાં પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે લોકો અલગ અલગ રીતે યોગ કરતાં જોવા મળી રહ્યાં છે. જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બાળકોએ સ્કેટિંગ વિથ યોગ કર્યા છે. સ્કેટિંગ સાથે યોગા કરતા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ બાળકોએ સામાન્ય યોગાને સ્કેટિંગ સાથે કર્યા હતા. અને વધુમાં વધુ લોકો પ્રભાવિત થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ કોહલી અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાજરી આપી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોનું ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે વર્ચસ્‍વ વધશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો