VIDEO: CAAના સમર્થનમા કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓની પદયાત્રા, રેલીમાં રાજ શેખાવતનું વિવાદીત નિવેદન

CAAના વિરોધમાં તો હિંસા સુધીના પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનમાં નીકળેલી રેલીઓમાં પણ આક્રમક સૂત્રોચ્ચાર થયા છે. અમદાવાદમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીમાં ગોલી મારોના નારા લાગ્યા હતા. કરણ સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ નિવેદન કર્યું છે. આ પણ વાંચો: વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને […]

VIDEO: CAAના સમર્થનમા કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓની પદયાત્રા, રેલીમાં રાજ શેખાવતનું વિવાદીત નિવેદન
| Updated on: Mar 04, 2020 | 1:47 PM

CAAના વિરોધમાં તો હિંસા સુધીના પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનમાં નીકળેલી રેલીઓમાં પણ આક્રમક સૂત્રોચ્ચાર થયા છે. અમદાવાદમાં નાગરિકતા કાયદાના સમર્થનમાં નીકળેલી રેલીમાં ગોલી મારોના નારા લાગ્યા હતા. કરણ સેનાના પ્રમુખ રાજ શેખાવતે આ નિવેદન કર્યું છે.

આ પણ વાંચો: વિધાનસભાનું સત્ર બન્યું હંગામી: કોંગ્રેસનું વોક આઉટ અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ઠપકો

કરણી સેના અને હિન્દુવાદી સંસ્થાઓએ ઈન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં રાજ શેખાવતે દાવો કર્યો કે, CAAનો વિરોધ કરનારા અને શાહીનબાગમાં બેસનારા લોકો દેશદ્રોહી છે. અને જો સરકાર આ લોકોને ખસેડશે નહીં તો કરણીસેના શાહીનબાગ જઈને તેમને ખદેડી દેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો