Ahmedabad: ત્રણ દિવસથી પાણી ન આવતા રેસીડેન્ટ ડોક્ટરોએ બતાવ્યુ પાણી, PIU ઓફિસમાં કરી તોડફોડ

|

Mar 06, 2021 | 1:36 PM

Ahmedabad: સિવિલ હોસ્પિટલની PIU ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. તમામ AC અને આઉટ ડોર તોડી નાખ્યા છે.તમામ ફર્નિચર અને દરવાજા તોડી નાખ્યા છે. 3 દિવસથી પાણી ન આવતા રેસિડેન્ટ ડોક્ટરો રોષે ભરાયા હતા.

Ahmedabad: સિવિલ હોસ્પિટલની PIU ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. તમામ AC અને આઉટ ડોર તોડી નાખ્યા છે.તમામ ફર્નિચર અને દરવાજા તોડી નાખ્યા છે. 3 દિવસથી પાણી ન આવતા રેસિડેન્ટ ડોક્ટરો રોષે ભરાયા હતા. ડોક્ટરોના ટોળાએ PIUની ઓફીસમાં મોટાભાગની વસ્તુઓ તોડી નાખી છે. PIU દ્વારા કોઇ જ સમસ્યાઓનુ ઝડપી નિરાકરણ ન આવતુ હોવાથી રોષ ભભૂકી ઉઠી છે.

 

Published On - 1:30 pm, Sat, 6 March 21

Next Video