VIDEO: અમિત શાહ દ્વારા મંગળા આરતીથી લઈને રથયાત્રાની અત્યાર સુધીની સમગ્ર તસ્વીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. રથયાત્રાની શરૂઆત વહેલી સવારથી જ થઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   આ પણ વાંચો: VIDEO: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ […]

VIDEO: અમિત શાહ દ્વારા મંગળા આરતીથી લઈને રથયાત્રાની અત્યાર સુધીની સમગ્ર તસ્વીરો
| Updated on: Jul 04, 2019 | 7:22 AM

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં તમામ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. રથયાત્રાની શરૂઆત વહેલી સવારથી જ થઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના અભિનેતા મયૂર વાકાણી સાથે રથયાત્રાની ઝાંખી માણો

 

દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોનાની સાવરણી દ્વારા પહિંદ વિધી કરવામાં આવી હતી.

[yop_poll id=”1″]

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો