AHMEDABAD : નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપી કામ કરાશે, જેમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો સમાવેશ

|

Feb 01, 2021 | 1:46 PM

AHMEDABAD : નિર્મલા સીતારમણે આજે બજેટમાં રેલવેને 1,10,055 કરોડ રૂપિયાની રાશી ફાળવી છે.

AHMEDABAD : નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપી કામ કરાશે, જેમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનનો સમાવેશ
ફાઇલ ફોટો

Follow us on

AHMEDABAD : નિર્મલા સીતારમણે આજે બજેટમાં રેલવેને 1,10,055 કરોડ રૂપિયાની રાશી ફાળવી છે. જેમાંથી એક 1,07,100 કરોડ રૂપિયાની રકમ કેપિટલ એકસપેન્ડીચર માટે છે. નાણામંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે 46 હજાર કિલોમીટર રેલવે લાઇન પર ટ્રેનનું વીજળીકરણ કરાશે. આ ઉપરાંત નેશનલ રેલ પ્લાન 2023ના ડ્રાફ્ટ પર ઝડપથી કામ કરવામાં આવશે. દેશમાં એક માત્ર નિર્માણાધીન બુલેટ ટ્રેન યોજનાનો સમાવેશ કરાયો છે. જે મુંબઈ અને અમદાવાદને જોડશે. 46 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર વીજળી સંચાલિત રેલ દોડશે. જેમાં પર્યટન વાળા સ્થળો પર આધુનિક કોચ દોડશે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આધુનિક કોચીસ દોડશે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

Next Article