VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક

|

Feb 13, 2020 | 4:43 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની કર્મભૂમી રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવા માગે છે. જેને લઈને તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે તેમણે રશિયન રેલવે કંપની સાથે બેઠક યોજી હતી. આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે Web Stories View more […]

VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક

Follow us on

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની કર્મભૂમી રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવા માગે છે. જેને લઈને તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે તેમણે રશિયન રેલવે કંપની સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પ્રોજેક્ટને લઈને સરકાર કેન્દ્ર સાથે વાતચીત કરીને આ હાઈસ્પીડ ટ્રેન અંગેની સંભાવનાની માહિતી મેળવશે. મહત્વનું છે કે, ભારતમાં નાગપુર સિકદંરાબાદ વચ્ચે હાઈસ્પીડ રેલવે માટે આ રશિયન કંપનીએ જ ડીપીઆર તૈયાર કર્યો હતો. તેમનો દાવો છે કે, ડિઝાઈન તૈયાર થયા બાદ આ પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. ત્યારે ગુજરાત સરકારની કંપની જી-રાઈડ હાલ આ સૂચિત પ્રોજેક્ટ માટે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article