Gujarati NewsGujaratAhmedabad na prakhyat camp hanuman na dvara somvar thi bhakto maate khulshe ek stahe 200 loko ne pravesh aapvama aavshe
અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલશે, સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે, એક સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે
ભારે ખેંચતાણ બાદ અંતે અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે જો કે દર્શન માટે કોઈ વસ્તુ સાથે હશે તો પ્રવેશ આપવામાં આવશે નહીં અને એક સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આર્મીની ગાઈડલાઇનનું પાલન કરવાનુ […]
ભારે ખેંચતાણ બાદ અંતે અમદાવાદનાં પ્રખ્યાત કેમ્પ હનુમાનના દ્વાર સોમવારથી ભક્તો માટે ખુલી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે જો કે દર્શન માટે કોઈ વસ્તુ સાથે હશે તો પ્રવેશ આપવામાં આવશે નહીં અને એક સાથે 200 લોકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આર્મીની ગાઈડલાઇનનું પાલન કરવાનુ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો