
અમદાવાદમાં ફી માફીની માગ સાથે NSUIના કાર્યકર્તાએ VC ના ઘરે વિરોધ પ્રદર્શન કર્યુ. NSUI દ્વારા તમામ બ્રાંચના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું . વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો