અમદાવાદ: નકલી HSRP નંબર પ્લેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

|

Aug 17, 2019 | 3:02 PM

અમદાવાદના રામોલ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસેને બગાસું ખાતા પતાસું હાથે લાગ્યુ છે. રામોલ પોલીસે ચેકિંગ દરમિયાન એક શખ્શની ધરપકડ કરી હતી. જેના પગલે ડુપ્લીકેટ HSRP નંબર પ્લેટ બનાવાનું આખું રેકેટ ઝડપાયું છે. આરોપીની તપાસમાં મુંબઈ કનેક્શન સામે આવતા રામોલ પોલીસની એક ટીમ મુંબઈ ખાતે તપાસમાં ગઈ હતી. આ પણ વાંચો: સાળંગપુર કષ્ટભંજન દેવને એક […]

અમદાવાદ: નકલી HSRP નંબર પ્લેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના રામોલ વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસેને બગાસું ખાતા પતાસું હાથે લાગ્યુ છે. રામોલ પોલીસે ચેકિંગ દરમિયાન એક શખ્શની ધરપકડ કરી હતી. જેના પગલે ડુપ્લીકેટ HSRP નંબર પ્લેટ બનાવાનું આખું રેકેટ ઝડપાયું છે. આરોપીની તપાસમાં મુંબઈ કનેક્શન સામે આવતા રામોલ પોલીસની એક ટીમ મુંબઈ ખાતે તપાસમાં ગઈ હતી.

આ પણ વાંચો: સાળંગપુર કષ્ટભંજન દેવને એક ભક્તે આપી અનોખી ભેટ, જુઓ PHOTO

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેમાં રામોલ પોલીસને બાલારામ ઉર્ફે ભરત નામના શખ્શની મુંબઈ ગોરેગાંવ નજીકથી ધરપકડ કરી. અને સામે આવ્યુ કે આ શખ્શ મુંબઈ ગોરેગાંવમાં દુકાન ધરાવે છે અને નકલી નંબર પ્લેટ બનાવે છે. આરોપીની દુકાનમાંથી પોલીસને પ્રેસિંગ મશીન અને કેટલીક નંબર પ્લેટ મળી આવી હતી. ઉલેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ રામોલ પોલીસે કરી છે. અને વધુ તપાસ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

Next Article