ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાંથી મળી ડ્રગ્સની 135 કેપ્સ્યુલ

|

Jul 22, 2020 | 5:47 AM

કસ્ટમ વિભાગને મળેલ બાતમીના આધારે અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા ડ્રગ્સની કેપ્સ્યુલ મળી આવી છે. વિદેશથી આવેલા પાર્સલની તપાસ કરતા તેમા એમડીએમએ ડ્ર્ગ્સની કુલ 135 કેપ્સ્યુલ હતી. એમડીએમએ ડ્રગ્સની મળી આવેલ 135 કેપ્સ્યુલ કોણે મોકલી હતી, કોને આપવાની હતી વગેરે મુદ્દે કસ્ટમ સહીતના સંબધિત વિભાગોએ તપાસ હાથ ધરી છે.

ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલા પાર્સલમાંથી મળી ડ્રગ્સની 135 કેપ્સ્યુલ

Follow us on

Next Article