અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ગુમ પશુ મુદ્દે તપાસના આદેશ

|

Mar 07, 2020 | 12:17 PM

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ઢોર ગુમ થવા મુદ્દે મ્યુ.કમિશનર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ કથિત ઢોર કૌભાંડ મુદ્દે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવા માટે આદેશ કર્યા છે. હાલ આ સમગ્રમ મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ આ સમગ્રમ મામલે પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.  આ […]

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ગુમ પશુ મુદ્દે તપાસના આદેશ

Follow us on

અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઢોરવાળામાંથી ઢોર ગુમ થવા મુદ્દે મ્યુ.કમિશનર વિજય નહેરાએ તપાસના આદેશ આપ્યા છે. મ્યુ.કમિશનર વિજય નહેરાએ કથિત ઢોર કૌભાંડ મુદ્દે ડેપ્યુટી કમિશનરને તપાસ કરવા માટે આદેશ કર્યા છે. હાલ આ સમગ્રમ મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવશે. અને ત્યારબાદ આ સમગ્રમ મામલે પોલીસ ફરિયાદ કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

આ પણ વાંચોઃ રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વપૂર્ણ છે કે ગઇકાલે શાસક નેતા અમિત શાહે ઢોર ગુમ થવા મુદ્દે ફરિયાદ કરી હતી. અને કોર્પોરેશનના અધિકારીઓ પર ઢોર ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે જોવાનું એ રહે છે કે આ તપાસમાં શું તથ્ય સામે આવે છે. અને દોષિતો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article