AHMEDABAD : CA ફાઈનલનું પરિણામ જાહેર, દેશમાં ટોપ-50માં અમદાવાદના 3 વિદ્યાર્થીઓને મળ્યું સ્થાન

|

Feb 02, 2021 | 4:53 PM

AHMEDABAD : CA ફાઈનલનું પરિણામ જાહેર થયું છે. દેશમાં ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

AHMEDABAD : CA ફાઈનલનું પરિણામ જાહેર થયું છે. દેશમાં ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં કૃતનજી દરજીએ ઓલ ઈન્ડિયા લેવલ પર 26મો રેન્ક મેળવ્યો છે. મુઝીબુર રહેમાનનો 30મો અને પ્રિયલ ચૌધરીનો 34મો ક્રમાંક આવ્યો છે. જૂના કોર્ષમાં અમદાવાદ સેન્ટરનું બંને ગ્રુપનું પરિણામ 21.85 ટકા આવ્યું છે. જયારે નવા કોર્ષમાં અમદાવાદ સેન્ટરનું બંને ગ્રુપનું પરિણામ 31.7 ટકા આવ્યું છે.

 

Published On - 4:53 pm, Tue, 2 February 21

Next Video