AHMEDABAD : આવતીકાલે બજેટ 2021 રજુ થશે, શું છે કાપડ ઉદ્યોગને આશા-અપેક્ષા ?

|

Jan 31, 2021 | 1:17 PM

AHMEDABAD : દેશનું બજેટ રજૂ થશે. ત્યારે કાપડ ઉદ્યોગને શું આશા-અપેક્ષા છે ?

AHMEDABAD : દેશનું બજેટ રજૂ થશે. ત્યારે કાપડ ઉદ્યોગને શું આશા-અપેક્ષા છે ? તે ટીવીનાઇનની ટીમે જાણવાનો પ્રયાસ કર્યો. કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, લોકડાઉનના કારણે ધંધા બેસી ગયા છે. તેથી સરકાર ટેક્સમાં ઘટાડો કરી તેવી આશા છે.

 

Next Video