અમદાવાદ: એસ.આર.મહેતા કોલેજની દાદાગીરી, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કર્યો ઇન્કાર

અમદાવાદની એસ.આર.મહેતા આર્ટસ કોલેજની મનમાની સામે આવી છે અને આ મનમાનીનો શિકાર બન્યા છે કેટલાક વિદ્યાર્થીઓ. ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિએ વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ આપી દીધો. જોકે એસ.આર.મહેતા કોલેજના સંચાલકો ઓનલાઇન પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. પાછલા 5 દિવસથી વિદ્યાર્થીઓ એસ.આર.મહેતા કોલેજના ધરમ-ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ કોલેજ સંચાલકો તેઓની એક વાત […]

અમદાવાદ: એસ.આર.મહેતા કોલેજની દાદાગીરી, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો કર્યો ઇન્કાર
| Updated on: Nov 14, 2020 | 5:18 PM

અમદાવાદની એસ.આર.મહેતા આર્ટસ કોલેજની મનમાની સામે આવી છે અને આ મનમાનીનો શિકાર બન્યા છે કેટલાક વિદ્યાર્થીઓ. ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિએ વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ આપી દીધો. જોકે એસ.આર.મહેતા કોલેજના સંચાલકો ઓનલાઇન પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે. પાછલા 5 દિવસથી વિદ્યાર્થીઓ એસ.આર.મહેતા કોલેજના ધરમ-ધક્કા ખાઇ રહ્યા છે, પરંતુ કોલેજ સંચાલકો તેઓની એક વાત સાંભળવા તૈયાર નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિદ્યાર્થીઓની માગ છે કે તેઓને પ્રવેશ આપવામાં આવે અન્યથા તેઓનું વર્ષ બગડી શકે છે.

આ પણ વાંચો: UAEના અબુધાબીમાં બનનારા BAPSના ભવ્ય મંદિરની ડિઝાઈન થઈ તૈયાર, ભારતીય દૂતાવાસે ટ્વિટ કરીને આપી જાણકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો