AMC નો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય: ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સર્જાઈ સ્થિતિ, જાણો સમગ્ર વિગત

Ahmedabad: શહેર કોર્પોરેશનનો અન્ય એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. આ નિર્ણયમાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:27 AM

અમદાવાદ (Ahmedabad) મહાનગર પાલિકાએ (AMC) વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. મહાનગર પાલિકાના નિર્ણયથી ઘાટ કરવા ઘડામણ મોંઘુ હોવાનો ઘાટ ઘડાયો છે. જણાવી દઈએ કે કાંકરિયામાં (Kankariya) અટલ એક્સપ્રેસના (Atal Express) પાટા રિપેર કરવા માટે કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ કોર્પોરેશને રેલવે વિભાગ પાસેથી 48 લાખમાં જૂના પાટા ખરીદ્યાં છે. જો કે આ 48 લાખના પાટા લગાવવાનો ખર્ચ છ ગણો વધી જાય તેમ છે. જી હા રેલવે વિભાગ પાસેથી જૂનામાં જે પાટા ખરીદ્યા છે, તેને લગાવવા માટેનો ખર્ચ પાટાની કિંમત કરતા અનેક ઘણો વધી જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે 48 લાખના પાટા લગાવવા પાછળ કોર્પોરેશનને 3 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે. આ મુજબ અટલ એક્સપ્રેસના પાટા રિનોવેશન કરવા માટે કોર્પોરેશન દ્વારા સાડા 3 કરોડનો ખર્ચ કરાશે. જેને લઇ વિવાદ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તો ઘાટ કરતા ઘડામણ વધારે થઇ રહી છે. સ્વાભાવિક છે 48 લાખનો ઘાટ અને ઘડામણ 3 કરોડ થવાનું હોવાથી AMC ના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

 

આ પણ વાંચો: GUJARAT : રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ નોંધાયા, કોરોના સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચાર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 18 નવેમ્બર: ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંવાદિતા અને સંતુલન રહેશે, આજે ઘરનું વાતાવરણ ખુશહાલ રહેશે

Follow Us:
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">