
અમદાવાદની જગન્નાથની યાત્રા પહેલાં જ એક મામેરાને લઈને નવી વાત સામે આવી છે. હવે સાધુ સંતો દ્વારા પણ મામેરાની વાતને લઈને એક અલગથી મામેરું પુરુવામાં આવશે તેવું બહાર આવી રહ્યું છે. આવતા વર્ષથી જગન્નાથની યાત્રામાં બે મામેરા પુરવામાં આવી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: બે ખૂશ ખબર! Ph.Dના વિદ્યાર્થીઓને મળશે હવે સ્ટાઈપેન્ડ, 100 દિવસમાં પ્રોફેસરોની ભરતી કરવા આદેશ
[yop_poll id=”1″]
Published On - 6:14 pm, Mon, 1 July 19