Global Gurus Incorporation UK-2019 ના સર્વેમાં આ ગુજરાતી પહોંચ્યા ટોપ-30 માં, જાણો કોણ છે આ અમદાવાદી ?

ગુજરાતીઓને વધુ એક સિધ્ધિ મળી રહી છે. તાજેતરમાં Global gurus incorporation UK એ વર્ષ 2019 માટે સરવે કર્યો હતો. જેમાં અલગ અલગ સેક્ટર ના માંધાતાઓ માટે ઓનલાઇન વોટિંગ થયું હતું. આ માટે લાખો લોકો એ તેમાં વોટિંગ કર્યું હતું. TV9 Gujarati આ સ્પર્ધામાં ભારતના એક માત્ર ડૉક્ટર શૈલેષ ઠાકર  ને રેન્કિંગ ટોપ 30 માં મળ્યું છે. […]

Global Gurus Incorporation UK-2019 ના સર્વેમાં આ ગુજરાતી પહોંચ્યા ટોપ-30 માં, જાણો કોણ છે આ અમદાવાદી ?
| Edited By: | Updated on: Feb 12, 2019 | 11:49 AM

ગુજરાતીઓને વધુ એક સિધ્ધિ મળી રહી છે. તાજેતરમાં Global gurus incorporation UK એ વર્ષ 2019 માટે સરવે કર્યો હતો. જેમાં અલગ અલગ સેક્ટર ના માંધાતાઓ માટે ઓનલાઇન વોટિંગ થયું હતું. આ માટે લાખો લોકો એ તેમાં વોટિંગ કર્યું હતું.

TV9 Gujarati

આ સ્પર્ધામાં ભારતના એક માત્ર ડૉક્ટર શૈલેષ ઠાકર  ને રેન્કિંગ ટોપ 30 માં મળ્યું છે. તેમણે આ યાદીમાં લીડરશિપ કેટેગરીમાં 23 માં ક્રમાંકે રહ્યાં છે. જે સમગ્ર ગુજરાત તેમજ ભારત માટે ગર્વની વાત છે.

ઉલ્લેખનીય છે કે શૈલેષ ઠાકર ગુજરાત ના છે અને તેઓ અનેક સંસ્થાઓ તેમજ કંપનીઓમાં તેમની સેવા ઓ આપી રહ્યા છે. શૈલેશ ઠાકર અમદાવાદના જ વતની છે અને તેઓ મેનેજમેન્ટ કન્સલટન્સીમાં પણ સેવાઓ આપી રહ્યાં છે.

આ પણ વાંચો : શું તમારો આધાર કાર્ડ ગુમ થયું છે ?, ચિંતા કરવાની જરૂર નથી આ સરળ સ્ટેપ્સનો ફોલો કરી મેળવો ડુપ્લિકેટ આધાર કાર્ડ

ડૉ. શૈલેષ ઠાકર ભારતની અનેક અગ્રગણ્ય કંપનીઓમાં સેવા આપી ચૂક્યા છે. ત્યારે હવે એકમાત્ર ભારતીય તરીકે આ રેન્કિંગ સાથે તેમણે ગુજરાત અને દેશ નું નામ પણ રોશન કર્યું છે.

[yop_poll id=1352]

Published On - 11:24 am, Tue, 12 February 19