Gujarati NewsGujaratAhemadabad cinema open goverment corona guidline multiplex loko daar
થિયેટર-મલ્ટીપ્લેકસ ખોલવા અપાઇ મંજૂરી, સરકારની SOP મુજબ ખુલ્યા થિયેટર
7 મહિનાના લાંબા અંતરાલ બાદ અમદાવાદમાં આજથી થિયટેર અને મલ્ટીપ્લેકસ ખુલ્યાં છે. સરકારે આ માટે ખાસ SOP જાહેર કરી છે. આ ઉપરાંત, સરકારે થિયેટર ખોલવા માટે કોરોનાની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જોકે, લોકોમાં કોરોનાના ડરને કારણે અમદાવાદના થિયેટરમાં પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
7 મહિનાના લાંબા અંતરાલ બાદ અમદાવાદમાં આજથી થિયટેર અને મલ્ટીપ્લેકસ ખુલ્યાં છે. સરકારે આ માટે ખાસ SOP જાહેર કરી છે. આ ઉપરાંત, સરકારે થિયેટર ખોલવા માટે કોરોનાની ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જોકે, લોકોમાં કોરોનાના ડરને કારણે અમદાવાદના થિયેટરમાં પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો