Gujarati NewsGujaratAhemadabad brts bus accident isar vahan ne lidhu adfete driver thayo farar
અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસે સર્જયો અકસ્માત, BRTSએ આઈસર વાહનને અડફેટે લીધું
અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસ કાબુ બહાર રહી. ચંદ્રનગર BRTS સ્ટોપ પાસે અકસ્માત સર્જાયો. ડિવાઈડર સાથે BRTS બસ અથડાઇ છે. BRTSએ આઈસર વાહનને પણ અડફેટમાં લીધું હતું. જોકે આ ઘટનામાં આઈસર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ BRTSનો ડ્રાઇવર સ્થળ છોડી ફરાર થયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]
અમદાવાદ શહેરમાં વધુ એક BRTS બસ કાબુ બહાર રહી. ચંદ્રનગર BRTS સ્ટોપ પાસે અકસ્માત સર્જાયો. ડિવાઈડર સાથે BRTS બસ અથડાઇ છે. BRTSએ આઈસર વાહનને પણ અડફેટમાં લીધું હતું. જોકે આ ઘટનામાં આઈસર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ BRTSનો ડ્રાઇવર સ્થળ છોડી ફરાર થયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો