Gujarati NewsGujaratAfter yesterdays anti caa protest surat police conduct flag march to maintain law and order
અમદાવાદમાં હિંસા બાદ સુરત પોલીસ સજ્જ! શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, જુઓ VIDEO
અમદાવાદમાં હિંસા બાદ સુરત પોલીસ સજ્જ થઈ છે. સુરત શહેરના લિંબાયત, ઉન, અઠવા સહિત મોટાભાગના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અમદાવાદ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે સુરત પોલીસ સજ્જ છે અને પરિસ્થિતિ પર કન્ટ્રોલ કરવા માટે આપવામાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]
Follow us on
અમદાવાદમાં હિંસા બાદ સુરત પોલીસ સજ્જ થઈ છે. સુરત શહેરના લિંબાયત, ઉન, અઠવા સહિત મોટાભાગના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અમદાવાદ જેવી ઘટના સુરતમાં ન બને તે માટે સુરત પોલીસ સજ્જ છે અને પરિસ્થિતિ પર કન્ટ્રોલ કરવા માટે આપવામાં ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો