વડાપ્રધાન મોદી પછી હવે બજારમાં આવી રાહુલ-પ્રિયંકાની પ્રિન્ટવાળી સાડી

|

Mar 30, 2019 | 11:25 AM

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં પણ ઈલેક્શનનો ફીવર જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓએ મોદીની પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે. ત્યારે કેટલાક વેપારીઓએ નમો અગેઈનની ટી-શર્ટ પહેરીને કામ કરતા નજરે ચડ્યા હતા. હવે માર્કેટમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પંજાની સાડીઓ ખૂબ ડિમાન્ડમાં આવી છે. સુરતમાં આ […]

વડાપ્રધાન મોદી પછી હવે બજારમાં આવી રાહુલ-પ્રિયંકાની પ્રિન્ટવાળી સાડી

Follow us on

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં પણ ઈલેક્શનનો ફીવર જોવા મળી રહ્યો છે. કેટલાક વેપારીઓએ મોદીની પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે.

ત્યારે કેટલાક વેપારીઓએ નમો અગેઈનની ટી-શર્ટ પહેરીને કામ કરતા નજરે ચડ્યા હતા. હવે માર્કેટમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ચૂંટણી ચિન્હ પંજાની સાડીઓ ખૂબ ડિમાન્ડમાં આવી છે. સુરતમાં આ સાડી તૈયાર કરનારા વેપારીઓનું કહેવું છે કે તેમણે ફક્ત પહેલા એક જ સાડી તૈયાર કરી હતી. જે જોઈને તેઓને હવે મહારાષ્ટ્રથી ઓર્ડર મળવા લાગ્યા છે. અત્યાર સુધી 8 હજાર જેટલી સાડીઓના ઓર્ડર મળ્યા છે. જેમાં સૌથી વધારે પ્રિયંકા ગાંધીની પ્રિન્ટવાળી સાડીઓ હોટ ફેવરિટ છે.

TV9 Gujarati

સાથે સાથે વડાપ્રધાન મોદીની સીધી ટક્કરમાં ઉતરેલા રાહુલ ગાંધીની સાડીની ડિમાન્ડ પણ વધારે જોવા મળી રહી છે. સાડી તૈયાર કરનારા વેપારીઓનું કહેવું છે કે વડાપ્રધાન મોદીની સાડી ફક્ત સેમ્પલ માટે તૈયાર કરવામાં આવી હતી પણ કોંગ્રેસની સાડીઓના ઓર્ડર તેમને મોટી માત્રામાં મળ્યા છે. જે પણ મતદાતાઓને આ સાડીઓ આપવામાં આવે છે તેઓમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article