Gujarati NewsGujaratAfter modi digital printed saree now trending priyanka gandhi on saree surat
PM નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતી ડિજિટલ પ્રિંટ સાડી બાદ હવે પ્રિયંકા સાડીએ મચાવી ધૂમ : VIDEO
પીએમ નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતી ડિજિટલ પ્રિન્ટની સાડી બાદ હવે બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે પ્રિયંકા સાડી. TV9 Gujarati Web Stories View more સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી […]
Follow us on
પીએમ નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતી ડિજિટલ પ્રિન્ટની સાડી બાદ હવે બજારમાં ધૂમ મચાવવા આવી રહી છે પ્રિયંકા સાડી.
સુરતમાં આ સાડીની પ્રિન્ટ તૈયાર કરાવનાર વેપારીઓનું કહેવું છે કે કોંગ્રેસના ફોલોઅર્સ પ્રિયંકા ગાંધીને આદર્શ માને છે..પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા યુથમાં સૌથી વધારે છે..પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની છબી લોકો જોઈ રહ્યા છે..ત્યારે કોંગ્રેસ પાર્ટીને ફોલો કરતા કાર્યકરોમાં પ્રિયંકા ગાંધીની સાડીની ખૂબ ડિમાન્ડ છે..હાલ આ વેપારીને અલગ અલગ રાજ્યોમાંથી 2500 જેટલી સાડીઓના ઓર્ડર મળ્યા છે..અને હજી પણ સાડીના વિડીયો વાયરલ થતા ઇન્કવાયરી આવી છે..