Gujarati NewsGujaratAccused mahesh aka haresh murdered in rajkot rajkot kukhyat aaropi mahesh urfe haresh ni ajanya shakhso e pathar na ga jinki ne kari hatya
રાજકોટના કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે હરેશની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને કુખ્યાત આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. મવડી વિસ્તારના નવરંગપુરામાંથી પોલીસને આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં મૃતક મહેશે પથ્થરના ઘા ઝીંકીને ત્રણની હત્યા કરી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]
રાજકોટના કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે હરેશની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને કુખ્યાત આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. મવડી વિસ્તારના નવરંગપુરામાંથી પોલીસને આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં મૃતક મહેશે પથ્થરના ઘા ઝીંકીને ત્રણની હત્યા કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો