મહેસાણામાં અકસ્માત, ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી, એક વિદ્યાર્થીનું મોત

|

Mar 24, 2023 | 12:06 AM

મહેસાણામાં અકસ્માત થયો છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી છે.જેમાં મળતી માહિતી મુજબ કડીના રંગપુરડા ગામ પાસે કાર કેનાલમાં ખાબકી છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી વિદ્યાર્થી પરત જઈ રહ્યા હતા. કારમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે..જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે.

મહેસાણામાં અકસ્માત, ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી, એક વિદ્યાર્થીનું મોત
Mehsana Car

Follow us on

મહેસાણામાં અકસ્માત થયો છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા 3 વિદ્યાર્થીઓ સાથે કાર કેનાલમાં ખાબકી છે.જેમાં મળતી માહિતી મુજબ કડીના રંગપુરડા ગામ પાસે કાર કેનાલમાં ખાબકી છે. જેમાં ધોરણ 10ની પરીક્ષા આપી વિદ્યાર્થી પરત જઈ રહ્યા હતા. જેમાં એક વિદ્યાર્થી કેનાલમાં પાણીમાં ગરકાવ થયો હતો. જ્યારે બે વિદ્યાર્થીનો બચાવ થયો છે. જેમાં વિગત મુજબ ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓની કાર સૌરાષ્ટ્ર તરફની મુખ્ય કેનાલમાં ખાબકી હતી. કેનાલ ઉપર કાર ચલાવી જઈ રહેલા વિદ્યાર્થીએ સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. જ્યારે આ ઘટનાને પગલે સ્થાનિકો રેસ્ક્યુ ટીમ અને પોલીસની મદદે આવ્યા હતા.

જેથી આસપાસના સ્થાનિકો અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કારમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે..જ્યારે એક વિદ્યાર્થીનું મોત થયું છે.જેને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે

અસ્થમા શા માટે થાય છે?
આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?

Published On - 6:36 pm, Thu, 23 March 23