આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે

આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે જે 24 કલાક બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે તેમ હવામાન […]

આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે
http://tv9gujarati.in/aagami-24-kalak-…-shake-che-vaasd/
| Updated on: Jul 17, 2020 | 9:24 AM

આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે જે 24 કલાક બાદ રાજયમાં વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગનું માનવું છે.